Gujarat GK

ગુજરાતને લગતા 6000+ પ્રશ્નો એક જ સ્થળે ધરાવતી ગુજરાતની એકમાત્ર બુક.‘ગુજરાત’ એ કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો, બેઝિક, વ્યવસ્થિત તૈયાર કરવો જ પડે તેવો અને સ્કોરિંગ વિષય છે. શરૂઆતથી જ વિષય પરના પ્રશ્નોનું વેઈટેજ વધારે હોય છે. અનુક્રમણિકામાં દર્શાવ્યા મુજબના 10 ટોપિક્સ તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓની દૃષ્ટિએ ખૂબ જ મહત્વના છે. આ બુકમાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા ધરાવતા અને અલગ અલગ પરીક્ષાઓમાં વારંવાર પૂછાતા કે પૂછાયેલા પ્રશ્નોને પણ સમાવી લેવામાં આવ્યા છે.

Buy Now

Description

Publisher Crack GPSC
Publication Date 1 January 2020
Author Crack GPSC
Language Gujarati
Paperback 272 pages
ISBN-10 8194049717
ISBN-13 978-8194049715
Item Weight 360 g
Dimensions 25.4 x 20.32 x 1.5 cm
Country of Origin India