GPSC Master GK

Master GK બધી જ કોમ્પિટીટિવ એક્ષામને અનુલક્ષી ને બનાવવામાં આવી છે. આ પુસ્તક કોમ્પિટીટિવ એક્ષામ ના નિષ્ણાત તથા પ્રખ્યાત ફેકલ્ટી દ્વારા એવી એ રીતે ડિઝાઈન કરવામાં આવી છે કે તે રસપ્રદ લાગે અને કંટાળો પણ ના આવે . તમામ પરીક્ષાઓ ના 10,700 + question answer અને ૧૮+ વિષય નો સમાવેશ કરે છે. મહત્ત્વપુર્ણ સિલેબસ એ રીતે લખવા માં આવ્યો છે કે તમે એક જ પુસ્તક માંથી વાંચી શકો જેથી તમારો સમય બચાવી શકો અને ઓછી પણ કિંમતે મેળવી શકો છો.આ પુસ્તક ની સૌથી વિશિષ્ટ વાત એ છે કે તમે કોઈ પણ જગ્યાએ એથી અને થોડાજ સમય માં પરીક્ષા ની ત્યારી કરી શકો છો.

Buy Now

Description

Publisher Crack GPSC
Author Crack GPSC Educational Research team
Language Gujarati
Paperback 460 pages
ISBN-10 8194049709
ISBN-13 978-8194049708
Item Weight 650 g
Dimensions 24.5 x 18.5 x 1.8 cm
Country of Origin India